આપડા ગુજરાત ના ઘણા એવા કલાકારો ના લીધે આજે ગુજરાત ની સંસ્કૃતિ અથવા ગુજરાતી સંગીત ટકી રહ્યું છે ખરેખર આવા કલાકારો ને ધન્ય છે .
આજે આપડે અહીંયા એવા જ ગુજરાત ના 3 જાણીતા કલાકારો ની વાત કરીએ .....
1. ગમન સાંથલ- ગમન સાંથલ નો જન્મ સાંથલ ગામ માં થયો હતો.તેઓ જન્મ્યા ત્યારે તેમના ઘર ની પરિસ્થિતિ સારી હતી.તેમના પિતાજી એ ભેંસો ના વેપારી હતા.
તેની બાદ તેઓ બધા અમદાવાદ શહેરમાં રહેવા ગયા. ગમન સાંથલ 10 ધોરણ માં ભણતા હતા ને તેમના પિતા ને હાર્ટએટેક આવ્યું હતું તે મૃત્યું પામ્યા. તેની બાદ તેઓ બધા ગામડે રેવા જતા રહ્યા .
તેઓ એ ગામડે રહી ને ગાતા શીખ્યા અને આજે આવડું મોટું નામ બનાવ્યું.
2.ગીતા રબારી - ગીતા રબારી નો જન્મ તેમના ગામ થયો હતો
તેમણે નાનપણ થી ગીતો ગાવાનો બહુ શોખ હતો. તેમને તેમના મમ્મી ને કહ્યું કે મારે ગાવું છે ત્યારે ગીતા રબારી નાના હોવાથી તેમની મમ્મી એ હા પાડી હતી.
ગીતા રબારી તેમના બાજુ ના ગામ માં પ્રોગ્રામ જોવા જાય છે ત્યાં તેમણે ગાવા નું મન થાય છે. તેની પાછળ થી ગીતા રબારી ગાવા નું ચાલુ કરે છે.
વિજય સુવાળા-
મહેરબાની કરી ને આ લિંક ખોલો